નીચેના કોષ માટે $E^o_{cell}$ ની ગણતરી $V$ માં કરો:
$Zn_{(s)} | Zn^{2+}_{(aq.)} || Ag^{+}_{(aq.)} | Ag_{(s)}$
આપેલ છે: $E^o_{Zn^{2+}/Zn} = -0.76 \ V$ ; $E^o_{Ag^{+}/Ag} = 0.80 \ V$

  • A
    $0.04$
  • B
    $-1.56$
  • C
    $1.56$
  • D
    $0.84$

Explore More

Similar Questions

$Cu_{(s)} | Cu^{2+}_{(1M)} || Ag^{+}_{(1M)} | Ag_{(s)}$ નો $E^{\circ}_{cell}$ $0.647 \ V$ છે. જો $E^{\circ}_{Cu}$ $0.153 \ V$ હોય,તો $E^{\circ}_{Ag}$ ની ગણતરી કરો. ($V$ માં)

જ્યારે $E^o_{Ag^{+}/Ag} = 0.8 \ V$ અને $E^o_{Zn^{2+}/Zn} = -0.76 \ V$ હોય,ત્યારે નીચેનામાંથી કયું સાચું છે?

જ્યારે ચાંદીની વીંટીને એસિડિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે શું થશે?

${25 \, ^\circ C}$ તાપમાને $Li^+/Li$,$Ba^{2+}/Ba$,$Na^+/Na$ અને $Mg^{2+}/Mg$ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $-3.05 \, V$,$-2.73 \, V$,$-2.71 \, V$ અને $-2.36 \, V$ છે. નીચેનામાંથી સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા કયો છે?

જેના અર્ધ-કોષો નીચે આપેલા છે તેવા કોષનું e.m.f. .............. $V$ છે.
$Mg^{2+} + 2e^- \to Mg_{(s)}$; $E^o = - 2.37 \ V$
$Cu^{2+} + 2e^- \to Cu_{(s)}$; $E^o = + 0.34 \ V$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo